કેરટ રેલિશ સલાડ

(0 reviews)
કેરટ રેલિશ સલાડ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક કપ ગરમ પાણીમાં જેલી ક્રીસ્ટલ્સ નાંખી, બરાબર હલાવવું. ઓગળી જાય એટલે તેમાં મીઠું અને લીંબનો રસ નાંખવો. તેમાં ઓરેન્જ જ્યુસ અને લીંબુની છાલ નાંખી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે એક પ્લેટમાં અનમોલ્ડ કરી, ગાજરનાં પતીકાં, સંતરાની ચીરીઓ ખમણેલું ચીઝ અને કાજુના કટકાથી સજાવટ કરી, ફરી થોડી વાર ફ્રિજમાં મૂકી, પછી આપવું.

You may also like