કોલી ફ્લાવર-સીઝ સલાડ

(0 reviews)
કોલી ફ્લાવર-સીઝ સલાડ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સલાડ ઓઈલ, વિનેગર, મીઠું અને મરચું મિક્સ કરવા. તેમાં કોલીફ્લાવરના ફૂલના કટકા, મૂળાના કટકા, લેટયૂસના કટકા, વગેરે વેજિટેબલ્સ નાંખી, હલાવી, 30 મિનિટ રહેવા દેવું. પછી સલાડ ડિશમાં લેટ્યૂસનાં પાન મૂકી, તેના ઉપર સલાડ ભરી, ઉપર ખમણેલૂં ચીઝ, કેપ્સીકમની રિંગ, મૂળાનાં પૈતાં, ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી ડેકોરેટ કરી, ફ્રિજમાં ઠંડું કરવું.

You may also like