એવરલાસ્ટિંગ કોલ સ્લો સલાડ

(0 reviews)
એવરલાસ્ટિંગ કોલ સ્લો સલાડ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કોબીજને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. સફરજનને છાલ કાઢ્યા વગર બારીક સમારી, લીંબુનો રસ છાંટવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ લીલો ભાગ કાઢી, છીણવું. કેપ્સીકમનાં બિયાં કાઢી, બારીક લાંબી, પાતળી સળી કરવી. સેલરીના કટકા કરવા. લીલી ડુંગળીને સમારવી. બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, મરીનો પાઉડર નાંખી, એક સલાડ પ્લેટમાં સલાડનાં પાન ઉપર સલાડ મૂકી, સલાડ ક્રીમ નાંખવું. ઉપર તળેલાં કાજુના કટકા, સફરજનની ચીરીઓ, ગાજરનું છીણ અને ચેરીથી સજાવટ કરી, ફ્રિઝમાં મૂકી, ઠંડું કરવું.

You may also like