બિન હોટ પોટ

(0 reviews)
બિન હોટ પોટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. - ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ અને મશરૂમને સમારી લો. એક પેનમાં તેલ ગરમ તકીને તેમાં મકાઈના દાણા એને આ સામગ્રીને સાંતળી લો.
    - હવે તેમાં બેક્ડ બિન્સ ઉમેરો.
    - 5 મિનીટ માટે પાકવા દો.
    - તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરો.

You may also like