બેકન એન્ડ ચીઝ પાસ્તા

(0 reviews)
બેકન એન્ડ ચીઝ પાસ્તા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. -પાસ્તાને બાફી લો.

    - બેકનને ટુકડા કરીને સમારી લો અને તેને પકાવી લો.

    - પાસ્તામાંથી પાણી નિતારી લો અને તેને સોસપેનમાં બે ટેબલસ્પૂન જેટલા ચીઝ સાથે મિક્સ કરો. ચીઝ પીગળે ત્યા સુધી પકાવો અને પછી બેકન ઉમેરો અને સતત હલાવતા રહો.

    - હવે તેને ડિશમાં કાઢી લો અને છીણેલુ ચીઝ ભભરાવો.

You may also like