ભાખરવડી (કઠોળની)

(0 reviews)
ભાખરવડી (કઠોળની)

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મગ, મઠ અને ચોળાને અધકચરા કરી તેમાં મીઠું, ખાંડ, કોપરાનું ખમણ, તલ, છોલેલા સિંગદાણાનો ભૂકો, તજ-લવિંગ-મરીનો ભૂકો, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને લીલા ધાણા બધું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું.

    ચણાનો લોટમાં ઘઉનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી.

    તેમાંથીપાતળો રોટલો વણી, તેના ઉપર તૈયાર કરેલો મસાલો લગાડી, તેના ઉપર દાબીને પૂરણ પાથવું. પછી તેનો સખત રોલ વાળી જરા દબાવવો. પછી વરાળથી રોલ બાફી લેવો. બરાબર ઠંડો પડે એટલે તેના કટકા કરી તવા ઉપર વધારે તેલ મૂકી તળી લેવા. તળતી વખતે દબાવીને બન્ને બાજુ રતાશ પડતા તળવા. કોઈપણ દહીંની ચટણી સાથે પીરસવા.

You may also like