રોઝ આઈસક્રીમ

(0 reviews)
રોઝ આઈસક્રીમ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી તેમાં નાખવો. પછી તેમાં ખાંડ નાખવી. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે ક્રીમ, મિલ્ક પાઉડર, થોડાક ગુલાબી રંગ અને રોઝ એસેન્સ નાખી, મિક્સરમાં મિક્સ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં જમાવવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવો. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરવો. કાજુની કાતરી અને છોલેલી બદામની કાતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં મૂકવો બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

You may also like