ચકલી રીત – 2

(0 reviews)
ચકલી રીત – 2

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બધું અનાજ ધીમે તાપે શેકવું. ધાણા અને જીરુંને શેકી, અંદર નાંખી, કરકરો લોટ દળાવવો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, તલ વાટેલો અજમો અને ગરમ તેલનું મોણ નાંખી, ગરમ પાણીથી લોટ બાંધવો. કણકને તેલનો હાથ લગાડી, ચકલીના સંચાથી કાગળ ઉપર ચકલી પાડી તેલમાં તળી લેવી.

You may also like