ચણાદાળની પૂરી

(0 reviews)
ચણાદાળની પૂરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બાફેલી ચણાની દાળને અધકચરી ક્રશ કરી તેમાં પનીરનો ભૂકો ભેળવો.
    - તેમાં મકાઇના બાફેલા દાણા, સમારેલી પાલક, બટાકાનો માવો, લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને મિશ્રણ તૈયાર કરવું.
    - હવે બધા લોટને ભેગા કરીને તેમાં રવો અને બ્રેડક્રમ્બ્સ ભેળવો.
    - તેમાં મરીનો પાઉડર, હળદર, મીઠું અને તેલનું મોણ નાખીને તૈયાર કરેલું મિશ્રણ, લીંબુનો રસ અને દહીં ઉમેરી લોટ બાંધો.
    - લુઆ વાળીને જાડી પૂરી વણો અને નોનસ્ટિક લોઢી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લો.
    - બદામી રંગની થાય એટલે ચા સાથે સ્વાદ માણો.

You may also like