ચટણી પૂરી

(0 reviews)
ચટણી પૂરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ઘઉંના લોટમાં મીઠું, ચપટી હળદર અને તેલનું મોણ નાંખી કણક બાંધવી. તેને કેળવી, તેમાંથી પૂરી વણી થોડા ખાડા પાડી, ઉપર ચટણીનું લેયર કરવું. પૂરીને બેવડી વાળી, આજુબાજુની કિનાર થોડું પાણી લગાડી બન્ને બાજુ ચોંટાડી દેવી. બરોબર દબાવી પૂરી વણી, પ્લાસ્ટિકના કટકા ઉપર થોડીવાર છૂટી રાખવી જેથી ફૂલે નહિ. પછી તેલમાં તળી લેવી. ચટણી સાથે સર્વ કરવી.

    રેડ ચટણીને બદલે લીલા લસણની લીલી ચટણી લઈ શકાય.

You may also like