ચોળાની વડી

(0 reviews)
ચોળાની વડી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચોળાની દાળને કરકરી દળાવવી.
    તેમાં મીઠું, હળદર, વાટેલાં આદું-મરચાં, તલ, થોડું તેલનું મોણ અને થોડો લીંબુનો રસ નાંખી, વડી મૂકી, તડકામાં સૂકવવી.
    વડીને તળી શાકમાં તેનો ઉપયોગ થાય છે.

You may also like