વેજિટેબલ પૂરી

(0 reviews)
વેજિટેબલ પૂરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ઘઉંના લોટને ચાળી કાઢો અને તલને શેકીને અધકચરા વાટી લો. લોટને એક સ્વચ્છ કપડાંમાં બાંધીને બાફી લો. લોટ બફાયા પછી તેને ફરી ચાળી લો. તેમાં પ્રમાણસર મીઠું, લાલ મરચું, હળદર, આદુ મરચાં, તલનો ભૂકો, ૨ ચમચી તેલ, કોબીજનું છીણ, પાલક, પનીર બધુ મિક્સ કરીને લોટ બાંધો. તળવા માટે તેલ ગરમ મૂકો અને નાની સરખી કડક પૂરી વણીને ધીમી આંચે તળો. લીલી ચટણી સાથે આ પૂરીનો સ્વાદ માણો.

You may also like