વેજીટેબલ દાલસરી

(0 reviews)
વેજીટેબલ દાલસરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચણાની દાળને છ-સાત કલાક પલાળવી. કૂકરમાં ૧ ચમચો તેલ નાખી હિંગ, જીરું તથા લસણ નાખી બદામી કલર થાય પછી તેમાં એક કપ પાણી નાખી દાળને બાફવી. (દાળ બહું ગળી ના જાય તેવી બાફવી). એક તપેલીમાં બે ચમચા તેલ નાખી તેમાં આદું, મરચાં અને ડુંગળી નાખી બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળવા. ત્યાર બાદ બધાં સમારેલાં શાકભાજી નાખવા અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવું. શાકભાજી ચડી જાય ત્યારે તેમાં સમારેલાં ટામેટાં ઉમેરવા. બાફેલી દાળ તેમાં ઉમેરી સરખી રીતે મિકસ કરવું. તેમાં લીંબુ નિચોવી કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસવું.

You may also like