લીલા લસણની ચટણી

(0 reviews)
લીલા લસણની ચટણી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ લીલું લસણ લઈ, તેના ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી લો. હવે તેમાં સિંગદાણા, લીલાં મરચાં, આદું, લીલા ધાણા અને મીઠું નાંખી મિક્ષરમાં ક્રશ કરી લો. હવે તેમાં થોડો ગોળ નાંખી ફરીથી બરાબર ક્રશ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ચટણી.

You may also like