રજવાડી છાશ

(0 reviews)
રજવાડી છાશ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ દહીંમાં પાણી ઉમેરી તેને ગ્રાઈન્ડરથી વ્યવસ્થિત ગ્રાઈન્ડ કરી લો. હવે તેમાં શેકેલુ જીરું, ફુદીનો કોથમીર અને લીલુ મરચું ઉમેરો. સ્વાદાનુસાર મીઠું ઉમેરો. લ્યો તૈયાર છે આપની રજવાડી છાશ.

You may also like