લીલી મગની દાળની ખીચડી

(0 reviews)
લીલી મગની દાળની ખીચડી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ મગની દાળ અને ચોખાને ભેગા કરીને ધોઈ લો. સવા ચાર કપ જેવું પાણી નાખી, કુકરમાં પલાળેલું દાળ-ચોખાનું મિશ્રણ નાખો. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર અને મરીના દાણા નાખીને બરાબર મિક્ષ કરીને કૂકર બંધ કરો. ત્રણેક સીટી વાગે એટલે ગેસ બંધ કરો. કૂકર ઠંડુ થાય એટલે ખોલીને તેમાં ઘી નાખી બરાબર મિક્સ કરો. કઢી અને પાપડ સાથે ગરમ-ગરમ સર્વ કરો.

You may also like