આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળને જુદી જુદી શેકી, પછી ભેગી કરી દળાવવી. તજ, લવિંગ, મસાલાની એલચી, મરી, વરિયાળી અને સૂકા આખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, ખાંડી, ચાળી, બધો મસાલો લોટમાં ભેળવી દેવો. કોપરાને છીણી, થોડા તેલમાં સાંતળી, ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરી અંદર નાંખવું. તલને શેકી, અંદર નાંખી, મસાલાનો લોટ તૈયાર કરી કાચની પેક બરણીમાં ભરી રાખવો. કોઈપણ છૂટા શાકમાં લોટ તૈયાર રાખ્યો હોય તો નાંખવો સુગમ પડે છે.
You may also like