આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- 250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા. 500 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી, મસ્કો બનવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ અને થોડા લીલા ધાણા નાંખી, ચટણી બનાવી ભજિયા સાથે પીરસવી.
You may also like