આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં. ઘટ્ટ થાય એટલે માવો, ખજૂરની પેસ્ટ, નાળિયેરનું ખમણ, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લેવો.
You may also like