આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બટાકાને બાફી છોલી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને આખાં સૂકાં મરચાંના કટકાનો વગાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં બટાકાના કટકા નાંખવા. એકાદ વખત હલાવી તેમાં 1 કપ પાણી, મીઠું, મરચું, હળદર, ખાંડ અને તલ નાંખવા. જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
You may also like