આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- ગાજરને છોલી, સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા.
કટકાને વરાળથી બાફી લેવા. માવાને ધીમા તાપે શેકી લેવો. પછી ગાજરના કટકા અને માવો ભેગો કરી મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી. દૂધ ઊકળે એઠલે તેમાં ગાજર-માવાની પેસ્ટ નાખવી. ઘટ્ટ થાય એઠલે અખરોટ અને કજુના નાના કટકા નાખવા. બરોબર જાડું થાય એટલે ઉતારી વેનીલા એસેન્સ નાખી, હલાવી, છોલેલી બદામની કાતરી અને ચારોળી નાખી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી રબડી એકદમ ઠંડી કરી પીરસવી.
You may also like