આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- -પાસ્તાને બાફી લો.
- બેકનને ટુકડા કરીને સમારી લો અને તેને પકાવી લો.
- પાસ્તામાંથી પાણી નિતારી લો અને તેને સોસપેનમાં બે ટેબલસ્પૂન જેટલા ચીઝ સાથે મિક્સ કરો. ચીઝ પીગળે ત્યા સુધી પકાવો અને પછી બેકન ઉમેરો અને સતત હલાવતા રહો.
- હવે તેને ડિશમાં કાઢી લો અને છીણેલુ ચીઝ ભભરાવો.
You may also like