Home
Recipes
Contact Us
વ્હાઈટ સ્ટોક
(0 reviews)
Language:
ગુજરાતી વાનગી
Category:
સૂપ
આવશ્યક સામગ્રી (Ingredients)
500 ગ્રામ દૂધી
100 ગ્રામ બટાકા
2 દાંડી સેલરી
100 ગ્રામ કોબીજ
1 ડુંગળી
મીઠું
બનાવવાની રીત (Directions)
દૂધી, બટાકા, સેલરી, કોબીજ અને ડુંગળી છોલી, કટકા કરવા. તેમાં 6 કપ પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફવાં. પછી કિચન માસ્ટરમાં પાણી ગાળી, મીઠું નાંખી સ્ટોકની જગ્યાએ વાપરવું.
Facebook
Twitter
WhatsApp
You may also like
View Recipe
મકાઈનો સૂપ
View Recipe
વ્હાઈટ સોસ
View Recipe
વેજિટેબલ ગ્રીન સૂપ