આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- રાજમા, ચોળા અને સૂકા વટાણાને રાત્રે સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખવા. બીજે દિવસે પાણીમાં સોડા નાંખી, જુદા જુદા બાફવા. પછી ભેગું કરી, તેમાં મીઠું, મરીનો પાઉડર અને ગારલિક ફ્રેન્ચ ડ્રેસિંગ નાંખી, હલાવી, ફ્રિજમાં રાખવું. સલાડ બાઉલમાં લેટ્યૂસનાં પાન મૂકી, સલાડ ભરી, ઉપર લીલી ડુંગળીની રિંગ, કેપ્સીકમની રિંગ અને ગાજરના છીણથી સજાવટ કરવી.
You may also like