આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, હિંગનો વઘાર કરી, પાણી વઘારવું. ઉકળે એટલે તેમાં તુવેરના લીલવા, મીઠું અને ચપટી સોડા નાંખવો. બરાબર બફાય એટલે હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, ખાંડ અને વાટેલાં આદું-મરચાં નાંખવા. પાણી બધું બળી જાય અને તેલ દેખાય એટલે સિંગદાણાનો સંચાથી કરેલો બારીક ભૂકો નાંખવો. થોડી વાર હલાવી તેમાં કોપરાનું ખમણ નાંખી, ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.
You may also like