આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- સિંગદાણાને ધીમા તાપે શેકી, છોડાં કાઢી, મશીનમાં બારીક ભૂકો કરવો. પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે સિંગદાણાનો ભૂકો, ખાંડ અને દૂધ નાંખી, ઘટ્ટ થાય એટલે નીચ ઉતારી ખસખસ, એળચીનો ભૂકો અને સૂંઠનો પાઉડર નાંખી પૂરણ તૈયાર કરવું.
મેંદાના લોટમાં ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. એક લકાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, કેળવી, સુંવાળી બનાવવી. તેમાંથી પૂરી વણી, તેમાં સિંગદાણાનું પૂરણ ભરી, મો બંધ કરી, દાબી, જાડી પૂરી વણી, ડાલ્ડામાં તળી લેવી
You may also like