આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ, તે કોરા લોટની ઢીલી પોટલી બાંધી કૂકરમાં બાફવો.
લગભગ પંદર મિનિટમાં લોટ બફાઈ જશે.
તે લોટ ઠંડો પડે એટલે ચાળી લેવો.
તેમાં મીઠું, મરચું, હળદર, વાટેલો અજમો, તલ અને તેલનું થોડુંક જ મોણ નાંખી, કણક બાંધી, ચકલી પાડવાના સંચાથી કાગળ ઉપર ચકલી પાડી, તેલમાં તળી લેવી.
You may also like