આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- સૌ પ્રથમ છાશમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને ખાંડ બરાબર મિક્ષ કરીને ખીરુ બનાવો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને કઢીને ઉકળવા દો. દસેક મિનિટ કઢી ઉકળ્યા બાદ છેલ્લે કોથમીર નાખીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ કઢીને ખિચડી સાથે સર્વ કરો.
You may also like