ધાણાજીરું

(0 reviews)
ધાણાજીરું

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ધાણા અને જીરુંને શેકી, તેમાં તજ, લવિંગ, એલચી નાંખી, ખાંડી, ચાળી, કાચની બરણીમાં થોડું મીઠું નાંખી, દાબીને ભરવું. ઉપર મીઠાનો થર પાથરવો. લાંબા સમય સુધી બગડશે નહિ.

You may also like