શાકનો મસાલો

(0 reviews)
શાકનો મસાલો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. સિંગદાણાને શેકી, થોડાં કાઢી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકવાં, તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, વરિયાળી, મસાલાની એલચી અને સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં જુદાં જુદાં શેકવાં. બધું ભેગું કરી, ખાંડી, ચાળી, તેમાં કોપરાનું ખમણ ખાંડીને નાંખવું. તલ, ખસખસ, સિંગદાણાનો ભૂકો અને ખાંડેલા અનારદાણા નાખી, હલાવી મસાલો ૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો. કોઈપણ કોરા શાક અથવા રવૈયાના લોટમાં અા મસાલો નાંખવાથી સ્વાદિષ્ટ બને છે.

You may also like