બટરસ્કોચ આઈસક્રીમ

(0 reviews)
બટરસ્કોચ આઈસક્રીમ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો પછી ખાંડ નાંખી જાડું થાય એટલે ઉતારી ઠંડું પાડવું. તેમાં ક્રીમ, ચોકલેટ પાઉઢર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સરમાં મિક્સ કરવું. જામી જાય એટલે કાઢી, ફરી મિક્સરમાં એકરસ કરવું જેથી બરફની કણી ભાંગી જાય. પછી તેમાં છોલેલી બદામની કતરી, કાજુની કતરી (થોડા અલગ કાઢી) ખાંડની કણી અને એસેન્સ નાખી ફરી ડબ્બામાં ભરી ઉપર બદામ-કાજુની કતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

You may also like