ચીકુનો આઈસક્રીમ – ચોકલેટ કપમાં

(0 reviews)
ચીકુનો આઈસક્રીમ – ચોકલેટ કપમાં

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ડીપ ફ્રિઝમાં મૂકી જમાવવું, જામી જાય એટલે કાઢી ફરી, મિક્સરમાં એકરસ કરવુ જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી ડ્રાયફ્રુટનો ભૂકો નાખી ફરી ફ્રિઝમાં મૂકવો. બરાબર જામી જાય એટલે ચોકલેટના કપમાં ભરી, ઉપર ડ્રાયફ્રુટ્સથી સજાવટ કરી આઈસક્રીમ આપવો.

You may also like