ચોકો – કોકોનટ કુલફી

(0 reviews)
ચોકો – કોકોનટ કુલફી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં વેનિલા એસેન્સ, ચારોળીનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટર (ફ્રિઝર)માં મૂકવું. કુલફી સેટ થઈ જાય એટલે કાઢી લેવી.

You may also like