ચોકલેટ આઈસક્રીમ

(0 reviews)
ચોકલેટ આઈસક્રીમ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી અને કાજુની કતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં મૂકવું. બરાબર જામી જાય એટલે કાઢી, 2-3 મિનિટ પછી ઉપયોગ કરવો.

You may also like