કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

(0 reviews)
કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.

You may also like