રસમનો મસાલો

(0 reviews)
રસમનો મસાલો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. મેથીની શેકવી. બધી વસ્તુ તેલમાં જુદી જુદી શેકવી. પછી બધું ખાંડી, ચાળી, કાચની બરણીમાં ભરી લેવું.

You may also like