મટકા કુલફી

(0 reviews)
મટકા કુલફી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. દૂધને ઉકળવા મૂકવું. ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી (દૂધમાં ઘોળીને) નાખવી. બરાબર જાડું થાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડું પડતે એટલે મિલ્કમેડ નાંખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કાતરી, એલચીનો ભૂકો નાખવો. બરાબર હલાવી નાની નાની મટકી (કુલડી)ને પાણીથી ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.

You may also like