કાજુ કોયા

(0 reviews)
કાજુ કોયા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. 100 ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. 100 ગ્રામ કાજુના કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી, ડુંગલીનું કચુંબર નાખવું. સાધારણ શેકાય એટલે વાટેલો મસાલો સાંતળવો. ઘી દેખાય એટલે તેમાં દહીં, કાજુની પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર અને પાણી નાંખવું. ઉકળે એટલે વાટેલા અાદું-મરચાં, કાજુના કટકા, અને પનીરને બરાબર છૂટું કરી નાખવું.

You may also like