પનીર ભૂર્જા

(0 reviews)
પનીર ભૂર્જા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. 150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. 100 ગ્રામ પનીરને મસળી લેવું.

    એક વાસણમાં ઘી મૂકી, તેમાં ડુંગળીને વાટીને નાંખવી અને સાંતળવી. પછી વાટેલો મસાલો અને અર્ધો ગરમ મસાલો નાંખી સાંતળવો. સાંતળતી વખતે થોડું પાણી છાંટવું. ઘી છૂટું પડે એટલે તેમાં નીરના તળેલા કટકા, મીઠું, હળદર, બાકી રહેલો ગરમ મસાલો નાંખવો. પછીથી ક્રીમ, બદામની પેસ્ટ અને પનીરનો ભૂકો નાંખી, એકરસ થાય એટલે ઉતારી બાઉલમાં કાઢી, ઉપર તળેલા કાજુના કટકા, કોપરાનું છીણ અને ક્રીમ નાંખી સજાવટ કરવી.

You may also like