પનીર મખ્ખની

(0 reviews)
પનીર મખ્ખની

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાંખી, તતડે એટલે અાદું-લસણની પેસ્ટ નાંખવી. સાધારણ શેકી તેમાં ટોમેટો પ્યુરી, ટોમેટો કેચપ, મીઠું, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખવો. શેકાય એટલે કાજુની પેસ્ટ અને થોડું પાણી નાંખી ધીમા તાપ ઉપર રાખવું. પછી પનીરના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. ઠંડા પડેલા પનીર-મસાલામાં ઘટ્ટ થાય તેટલું દૂધ નાંખવું. દૂધ નાંખ્યા પછી સાધારણ ગરમ કરવું. વધારે ગરમ કરવું નહિ. કારણ ફાટી જવાનો સંભવ રહે છે. પછી ક્રીમ નાંખી ખૂબ ધીમા તાપ ઉપર ગરમ કરી, ઉતારી લેવું. 1/2 ટીસ્પૂન ક્રીમ નાંખી, પીરસવું.

You may also like