પનીર ટીકા મસાલા

(0 reviews)
પનીર ટીકા મસાલા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું. વટાણાને બાફવા-લસણ-અાદુંની પેસ્ટ બનાવવી.

    એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળવું. પછી તેમાં ટોમેટો પ્યુરે નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, અાદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી.

You may also like