પંજાબી પાંઉભાજી

(0 reviews)
પંજાબી પાંઉભાજી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો મસાલો નાંખવો. મિક્સરમાં અધકચરા વાટી લેવાં. ફ્લાવરનાં ફૂલને બાફી સમારવાં. ટામેટાંના કટકા કરવા.

    એક તપેલીમાં માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં મરટનો ભૂકો, ફ્લાવર અને ટામેટાંના કટકા નાંખી ધીમે તાપે સાંતળવા. બરાબર સંતળાઈ જાય એટલે બટાકાનો છૂંદો નાંખવો. પછી તેમાં સાધારણ ગરમ પાણી થોડું થોડું નાંખતાં જવું. બરોબર લોચા જેવું થાય એટલે ઉતારી લેવું. નાના ગોળા પાંઉને તવા ઉપર માખણમાં તળી શાક સાથે પીરસવા.

You may also like