સૂરણ નાંખેલા લીલવા

(0 reviews)
સૂરણ નાંખેલા લીલવા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક તપેલીમાં પાણી, મીઠું સોડા અને થોડું તેલ નાંખી, દૂધિયું બનાવી ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તુવેરના લીલવા નાંખવા. લીલવા સાધારણ બફાય એટલે સૂરણના છીણને ધમાં સાંતળી નાંખવાં. સૂરણ બફાય અને લીલવા સાથે એકરસ થાય એટલે હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, તલ, વાટેલાં આદું-મરચાં નાંખી, હલાવી, ઉતારી લેવું. વાટેલું લસણ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

You may also like