સૂકા મસાલાનાં રવૈયાં

(0 reviews)
સૂકા મસાલાનાં રવૈયાં

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરવો. સિંગદાણાને શેકી છોડાં કાઢી, ભૂકો કરવો. તલને શેકવા. પછી બધું ભેગું કરી મીઠું, હળદર અને જરુર હોય તો મરચું નાંખી, ડુંગળી અથવા કોઈપણ શાકના રવૈયામાં મસાલો ભરવો. એક તપેલીમાં તેલમ ૂકી, હિંગ અને તમાલપત્રનો વઘાર કરી, રવૈયાં વઘારવાં. તાપ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો મસાલો ભભરાવી, ઉતારી લેવાં.

You may also like