વેજ ડમ્બલ્સ

(0 reviews)
વેજ ડમ્બલ્સ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફીને મસળી લો. એમાં તેલ સિવાયની બધી જ સામગ્રી ભેળવીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી ગોળ બોલ્સ તૈયાર કરો અને તેમાંથી રોલ્સ બનાવો. દરેક રોલને દબાવીને ચપટા કરી દો. રોલને વચ્ચેના ભાગમાં દબાવીને ડમ્બલ્સનો આકાર આપો. હવે તવી પર તેલ મૂકીને આ રોલ્સને ધીમી આંચ પર બંને તરફ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યાર બાદ તેના ઉપર સેવ ભભરાવી લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

You may also like