પૌષ્ટિક સોયા કબાબ

(0 reviews)
પૌષ્ટિક સોયા કબાબ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સોયાના પૌંઆ, ડુંગળી, લીલાં મરચાં, ધાણા અને જીરાનો પાઉડર, મીઠું, મરચું, આદું, ચાટ મસાલો અને આમચૂરને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તેમાં ટોફૂ નાખી ફરી બે મિનિટ માટે બ્લેન્ડ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં પૌંઆ, સાબુદાણા, ગરમ મસાલો અને કોથમીર બરાબર ભેળવો. તે પછી તેમાંથી એક્સરખા સોળ ભાગ કરી તેને ગોળ કબાબનો શેપ આપો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ કબાબને બંને બાજુએ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. લીલી ચટણી સાથે ગરમ જ સર્વ કરો.

You may also like