ફરાળી પનીર બોલ્સ

(0 reviews)
ફરાળી પનીર બોલ્સ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક બાઉલમાં માખણ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. તેમાં પનીર, મીઠું, મરચું, ધાણાજીરું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ-કિશમિસ, દાડમના દાણા નાખીને લોટ બાંધો. આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને આછા બદામી રંગના તળી લો. આ ફરાળી પનીર બોલ્સને લીલી ચટણી અથવા ખજૂર-આંબલિની ચટણી સાથે સર્વ કરો.

You may also like