વેજિટેબલ સ્પગેટી

(0 reviews)
વેજિટેબલ સ્પગેટી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સ્પગેટીને ઉકળતા પાણીમાં બે ચમચા તેલ અને થોડું મીઠું નાખી બાફી લો. તેના પર ઠંડું પાણી રેડો જેથી એકદમ છુટી થાય. બધાં શાકને પણ બાફી લો અને ઠંડા થવા દો. હવે પેનમાં માખણને ધીમી આંચે ગરમ કરી તેમાં દૂધ રેડૉ. દૂધમાં મેંદાને પહેલાંથી ઘોળી દેવો. ધીમી આંચે હલાવતાં રહી મિશ્રણ ઘટ્ટ થાય પછી બાકીનું મેંદો ભેળવેલું દૂધ ઉમેરો. તેમાં બાફેલી સ્પગેટી અને શાક ઉમેરો. કેપિ્સકમને સમારી તેમાં ઉમેરીને થોડી વાર રહેવા દો. ઓવન હોય તો આને બેક પણ કરી શકો છો. જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરી સ્પગેટીને થોડી ઘટ્ટ થવા દેવી. તૈયાર થયેલી સ્પગેટીને સિવઁગ પ્લેટમાં કાઢી તેના પર ચીઝનું છીણ ભભરાવો અને ટોમેટો સોસ રેડી સર્વ કરો.

You may also like