મકાઈની ભેળ

(0 reviews)
મકાઈની ભેળ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મકાઈના દાણાને બાફી વધારાનું પાણી નિતારી લો. આ ભેળ ગરમ કે ઠંડા મકાઈના દાણાની પણ બની શકે છે. બાઉલમાં મકાઈના દાણા, ડુંગળી, ટામેટાં, બટાકા, ચાટ મસાલો, લીલાં મરચાં, લીલી ચટણી, આમલીની ચટણી, કોથમીર બધું મિક્સ કરો. લીંબુનો રસ રેડી, મીઠું નાખીને ભેળ તૈયાર કરો. પ્લેટમાં કાઢી ઉપર સેવ ભભરાવી તરત જ સ્વાદ માણો.

You may also like