આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- સફરજનની છાલ કાઢી, ચોરસ કટકા કરી, મીઠાના પાણીમાં રાખવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરવો.
એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાખવું. પછી તેમાં કેપ્સીકમની પાતળી ચીરી, અને ખમણેલું ચીઝ નાંખવું. પછી નાળિયેરનું દૂધ, મીઠું, મરચું, હળદર, ખાંડ અને વાટેલા આદું-મરચાં નાંખી હલાવવું, ઉકળે એટલે સફરજનના કટકા નાંખી પાંચ મિનિટ ઉકાળવુહં. બરાબર મિસ્ક થાય એટલે ઉતારી ક્રીમ અને લીલા ધાણા નાંખી આપવું.
You may also like